Posts

Showing posts with the label Krushi bill

What is New Krushi Bill ?

Image
                                                                  કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લૉકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી. દેશમાં ખેતીમાં સુધાર લાવવા માટે લોકસભાએ  બે મહત્વના બિલને મંજૂરી આપી. વિપક્ષી દળોના વિરોધ વચ્ચે Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020 અને Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020 બિલ લોકસભામાં પસાર થયા. જો કે આ દરમિયાન કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટમાથી મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધુ. તેઓ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રી હતાં. તેમના રાજીનામાથી હવે ક્યાંક આ બળવો આગળ વધીને NDA સાથે સંબંધ તોડવા પર ન આવી જાય. આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદ